મિત્રો જો તમે પણ બ્લોગ બનાવ્યો હોય અને જો‌ તમારી પાસે બ્લોગને અપડેટ કરવાનો સમય ન હોય તો બ્લોગ માટે આપ ઓપરેટર રાખી શકો છો... માત્ર rs 300/month માં.....સંપર્ક કરો.. વારીશ ખોખર, મો 9714989219...

મિત્રો જો તમે પણ આ રીતે બ્લોગ બનાવવા માંગતા હોય તો મારો સંપર્ક કરો...માત્ર 500 રૂ મા બ્લોગ બનાવો... બ્લોગ બનાવી તેને ઓપરેટ કરતા શીખવ્વામા આવશે ....મો. ૯૭૧૪૯૮૯૨૧૯, ઇમેઇલ કરો warishkhokhar@gmail.com ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

10 November 2014

વિવિધ કોલેજો દ્વારા વર્લ્ડ સાયન્સ ડે ઉજવાયો

૧૦ નવેમ્બરના દિવસને શાંતિ અને વિકાસ માટે  'વર્લ્ડ સાયન્સ ડે' તરીકે ઉજવામાં આવે છે ત્યારે ગઈકાલે સાયન્સ સિટી સહિત અનેક સ્થળોએ સાયન્સ એજ્યુકેશન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે બાયો ટેકનોલોજીના સ્ટુડન્ટસ ઓમ વ્યાસ અને તેના ૩૦ જેટલા ક્લાસમેટ ગુ્રપ દ્વારા વિશ્વ સાયન્સમાં નોંધપાત્ર પ્રદાન કરનાર સાયન્ટિસોને સન્માન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદની ૬ કોલેજ તેમજ બહારગામની ૧૩ કોલેજમાં વિવિધ ટીમ દ્વારા સેમિનાર બાયો ટેકનોલોજી, માઈક્રો બાયોલોજી, લેબ ઈન્સ્ટુમેન્શનમાં સાયન્સ  વિશે સ્ટુડન્ટસને માહિતીગાર કર્યા હતા. 

No comments:

Post a Comment